બજેટ 2027ની તૈયારીઓ શરૂ, સરકારે જાહેર કર્યો પરિપત્ર

કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરકારે Budget Circular જાહેર કરી મંત્રાલયો અને વિભાગોને 6 ઑક્ટોબર સુધી નાણાકીય જરૂરિયાતો રજૂ કરવા સૂચના ...
કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ અને બજેટ સર્ક્યુલર દર્શાવતું દૃશ્ય

કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ શરૂ, નાણાં મંત્રાલયમાં બજેટ પ્રક્રિયાનો ધમધમાટ.