એક તરફ મેન્યુફેક્ચરિંગ PMI ઘટ્યો, બીજી તરફ કોલસા ઉત્પાદનમાં 42%નો ઉછાળો! શું છે અર્થતંત્રનો આ સંકેત?

ભારતના અર્થતંત્ર માટે ઓક્ટોબરના આંકડાઓએ એક સાથે બે અલગ સંકેત આપ્યા! એક તરફ મેન્યુફેક્ચરિંગ PMI ઘટ્યો, તો બીજી તરફ કોલસા ઉત્પાદનમાં સીધો 42%નો ઉછાળો નો ...
ભારતમાં મેન્યુફેક્ચરિંગ PMI અને કોલસા ઉત્પાદનના આંકડા

ઓક્ટોબરમાં મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિ ધીમી પડી, જ્યારે કોલસા ઉત્પાદનમાં 42%નો ઉછાળો નોંધાયો