12 મહિનાના સૌથી નીચા સ્તરે સોનું-ચાંદી! એક જ ઝટકામાં ₹10,000 સુધી તૂટ્યા ભાવ, હવે ખરીદવું કે રાહ જોવી?

સોના-ચાંદીના બજારમાં અચાનક મોટો કડાકો! એક જ ઝટકામાં ચાંદી ₹10,000થી વધુ અને સોનું ₹4,200 સસ્તું થઈ ગયું. બંનેના ભાવ 12 મહિનાના નીચલા સ્તરે!
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, MCX પર ચાંદી ₹10,000 અને સોનું ₹4,200

સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડા બાદ ખરીદદારો અને રોકાણકારોમાં હલચલ મચી