ખંભાત નગરપાલિકામાં ભાજપની મહિલા કોર્પોરેટરો સામે શા માટે નોંધાઈ ફરિયાદ?

સામાન્ય સભામાં ક્લાર્ક અને મહિલા કોર્પોરેટરો વચ્ચે રજિસ્ટર મામલે થઈ ખેંચતાણ
ખંભાત નગરપાલિકામાં ભાજપની મહિલા કોર્પોરેટરો સામે શા માટે નોંધાઈ ફરિયાદ?

મહિલા કોર્પોરેટરો સામે ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવોઃ બજેટ બેઠક મુલતવી