વકફ બોર્ડની 100 કરોડની મિલકતનું કૌભાંડ: ED દ્વારા 10 સ્થળો ઉપર દરોડા

સલીમ પઠાણ સહિતના નકલી ટ્રસ્ટીઓએ વકફ બોર્ડની જમીનનું 20 વર્ષ ભાડું ઉઘરાવ્યું
વકફ બોર્ડની 100 કરોડની મિલકતનું કૌભાંડ: ED દ્વારા 10 સ્થળો ઉપર દરોડા

AMCને આપેલી જગ્યામાં નવી શાળાના બદલે ફ્લેટ અને દુકાનો બનાવી છેતરપિંડી આચરી હતી