વડોદરામાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી AK-47 સાથે ઝડપાયો! 23 જીવતા કારતૂસ મળતાં ખળભળાટ

ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક સામે ગુજરાત ATSનો મોટો સપાટો! વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ પાસે કારને રોકતાં જ અંદરથી મળી ઘાતક AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ!
વડોદરામાં AK-47 સાથે ATSની મોટી કાર્યવાહી

વડોદરામાં AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો શખ્સ ઝડપાયો (AI જનરેટેડ)