વડગામના ધારાસભ્ય અને અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણીની વિધાનસભા અધ્યક્ષને રજૂઆત
પાંડિયનની વર્તણૂક અંગે કરી લેખિત રજૂઆત

જીજ્ઞેશ મેવાણીની વિધાનસભા અધ્યક્ષને રજૂઆત

જીજ્ઞેશ મેવાણીની વિધાનસભા અધ્યક્ષને રજૂઆત
વડગામ: વડગામના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણી દ્વારા વિધાનસભા અધ્યક્ષને એસસી-એસટી સેલના એડિશનલ ડીજી રાજકુમાર પાંડિયનની વર્તણૂક અંગે કરી લેખિત રજૂઆત કરી. રજૂઆતમાં તેમણે જણાવ્યું કે રાજકુમાર પાંડિયન સાથેની મુલાકાત દરમ્યાન તેમની સાથે ગેરવર્તણૂક થઈ છે.. સાથે જ રાજકુમાર પાંડિયન દ્વારા અમારી કોઈ પણ રજૂઆત સાંભળવાની ના પાડી દેવામાં આવી.. તેમના દ્વારા ધારાસભ્ય પદની ગરિમાનું હનન કરવામાં આવ્યું છે.. સાથે તેમને એમ પણ જણાવ્યું કે, રાજકુમાર પંડ્યા દ્વારા જે રીતે અમારી સાથે વર્તણું કરવામાં આવી છે એ યોગ્ય નહોતી અને તેઓ જેલમાં જઈને આવ્યા છે, એટલે તમને અધિકારીઓ સાથે કેવી રીતે વાત કરવી એ તો ન જ આવડતું હોય. પરંતુ જ્યારે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમની સાથે જાય ત્યારે તેમની સામે વાત કરવાનું એક વર્તણુક શીખવી જોઈએ. વધુમાં જીગ્નેશ મેવાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે આવું ચલાવી લઈશું નહીં અને કોંગ્રેસના કોઈપણ નેતા દ્વારા આ રીતનું વર્તન સહન કરવામાં આવશે નહીં. જેને લઇ અને કડકમાં પગલાં લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ