પૈસા પૂરા, તેલ ઓછું? વડોદરામાં રેશનિંગ સિંગતેલના પુરવઠાને લઈને નવો વિવાદ

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?
વડોદરામાં રેશનકાર્ડના સિંગતેલના ઓછા જથ્થાને લઈને વિવાદ

વડોદરામાં રેશનકાર્ડના સિંગતેલના પુરવઠાને લઈને વિવાદ