ગુજરાતમાં ઉત્તરાયણે ઈમરજન્સી કોલનો મારો

સાંજે 6 વાગ્યા સુધીમાં 3,810 કોલ, ગયા વર્ષ કરતા 491 વધુ
Uttarayan Emergency Calls

પતંગની માંજા, ધાબા પરથી પડવું, અકસ્માત અને દાઝવાના કેસોમાં વધારો