‘વર્લ્ડ વેટલેન્ડ ડે’  નિમિત્તે જાણીએ થોળ સરોવર વન્યજીવ અભ્યારણ વિશે

થોળ વન્યજીવ પક્ષી અભ્યારણને 'રામસર સાઈટ’ તરીકે મળી છે માન્યતા
‘વર્લ્ડ વેટલેન્ડ ડે’  નિમિત્તે જાણીએ થોળ સરોવર વન્યજીવ અભ્યારણ વિશે

574 પક્ષીઓની પ્રજાતિઓ પૈકી 329 પ્રજાતિઓ આવે છે થોળ સરોવરની મહેમાનગતિ માણવા