Surat માં આર્થિક સંકડામણે લીધો વધુ એક પરિવારનો ભોગ

સુરત શહેરમાં ધીરે ધીરે આત્મહત્યા કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેનું મુખ્યા કારણ માનવામાં આવે છે હિરા ઉદ્યોગમાં મંદી.
Surat માં આર્થિક સંકડામણે લીધો વધુ એક પરિવારનો ભોગ

મંદીના કારણે પરિવારે જીવન ટુંકાવ્યા