ત્રિપદા સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ઝીંક્યા લાફા

ઈટનરના અવાજ બાબતે ઉશ્કેરાયેલા શિક્ષકે ધોરણ 9ના વિદ્યાર્થીને માર્યો, શાળાએ કર્યા સસ્પેન્ડ
ત્રિપદા સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ઝીંક્યા લાફા

ત્રિપદા સ્કૂલ શિક્ષક વિવાદ