સુરત સારોલી પોલીસ સ્ટેશન કે વિવાદીત સારોલી પોલીસ સ્ટેશન ?
સારોલી પોલીસ સ્ટેશનનું છેલ્લા 7 મહિનાથી ભાડું ચૂકવામાં નથી આવ્યું

સુરત પોલીસ સ્ટેશન

સુરત પોલીસ સ્ટેશન
મકાન માલિકે કોર્ટમાં દાવો માંડ્યો
સુરત સારોલી પોલીસ સ્ટેશનનું છેલ્લા 7 મહિનાથી ભાડું ચૂકવામાં આવ્યું નથી.ત્યારે ભાડું નઈ ચૂકવતા મકાન માલિકે કોર્ટમાં દાવો માંડ્યો છે કે એક મહિનાના 88,400 લેખે ભાડું ચૂકવાયું નથી અને મિલકતનો કબજો પણ આપતા નથી ત્યારે મિલકતનો કબજો તાત્કાલિક સોંપી ભાડાની ચૂકવણી વ્યાજ સાથે કરવામાં આવે તેવી મકાન માલીકે માંગ કરી છે.
વિગતે વાત કરીયે,તો 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર સુધી 11 મહિનાના ભાડા પર મિલકત અપાઈ હતી. પણ જેમાં ભાડું 1થી 10 તારીખ સુધીમાં ચૂકવી દેવાની શરત રાખવામાં આવી હતી.
જોકે, વાંરવાર માગણી છતાં ભાડું ચૂકવવામાં આવ્યું નથી.ત્યારે અગાઉ 29 એપ્રિલે 5 મહિનાનું ભાડું ચૂકવી આપવા વકીલ દ્નારા નોટિસ પણ આપાઈ હતી..જેમાં 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો..પરંતુ આ દરમિયાન ભાડું ચૂકવામાં આવ્યું નથી..
ત્યારે મકાન માલીકે કરેલી માંગ પુરી થાય છે કે નહી કેમ કે સારોલી પોલીસ સ્ટેશન વિવાદોમાં ઘેરાયેલું હોય છે જે ફરી ખાલી વિવાદનો મુદ્દો બનીને ના રહી જાય તે આગળ જોવાનું રહ્યું છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ