સુરતમાં ભાજપના વોર્ડ મહામંત્રીના ઘરમાં દારૂની હાટડી! 645 બોટલ સાથે પિતા ઝડપાયા, પુત્ર ફરાર

સુરતમાં ભાજપના વોર્ડ મહામંત્રીના ઘરમાંથી 645 બોટલ વિદેશી દારૂ ઝડપાતા ખળભળાટ! લાલગેટ પોલીસે દરોડો પાડીને વિજય મોદીની ધરપકડ કરી
સુરતમાં ભાજપના વોર્ડ મહામંત્રીના ઘરમાંથી 645 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

સુરતના લાલગેટમાં ભાજપના મહામંત્રીના ઘરમાંથી 645 બોટલ વિદેશી દારૂ ઝડપાયો