નસવાડીમાં હોસ્પિટલની બહાર ખેલાયો અંધશ્રદ્ધાનો ખેલ

મૃતકના આત્માને 'કબજે' કરવા ભુવાએ હોસ્પિટલ બહાર વિધિ કરી; વાયરલ વીડિયોએ ઉઠાવ્યા સવાલો
નસવાડીમાં હોસ્પિટલની બહાર ખેલાયો અંધશ્રદ્ધા નો ખેલ

21મી સદીમાં અંધશ્રદ્ધાનો અંધકાર