શશી થરૂરે અમદાવાદમાં કહ્યુંઃ યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં

સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફાધર હર્બર્ટ એ. ડિસોઝા સ્મારક વ્યાખ્યાન યોજાયું
શશી થરૂરે અમદાવાદમાં  કહ્યુંઃ યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં

શશી થરૂરે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના યોજાયેલાં ફકંશનમાં આપી હાજરી