ગુજરાતમાં કેટલા તથ્યો અને રક્ષિતો ? રાજકોટમાં નબીરાએ 3ને કચડ્યાં

નબીરાએ મોડી રાત્રે ત્રણ લોકોને અડફેટે લીધાં, એકનું સારવાર દરમિયાન મોત, 2 ગંભીર
ગુજરાતમાં કેટલા તથ્યો અને રક્ષિતો ? રાજકોટમાં નબીરાએ 3ને કચડ્યાં

ત્રણ લોકોને અડફેટે લીધાં, 1નું મોત