કેગ રિપોર્ટથી લઈને ગેરકાયદે ખનન સુધીના મુદ્દાઓ ઉપર વિપક્ષના ધારાસભ્યો આક્રમક

ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે વિરોધપક્ષે રાજ્ય સરકારને ઘેરી
કેગ રિપોર્ટથી લઈને ગેરકાયદે ખનન સુધીના મુદ્દાઓ ઉપર વિપક્ષના ધારાસભ્યો આક્રમક

વાયબ્રન્ટ સમિટ, CSR ફંડ, જમીન મહેસૂલ સુધારા વિધેયક, લાડલી બહેન યોજના મુદ્દે ઉઠાવ્યા સવાલ