અમદાવાદના અશાંતધારા વિસ્તારમાંથી મુસ્લિમોએ હિંદુઓની 817 મિલકતો ખરીદી

પાંચ વર્ષ દરમિયાન હિંદુઓ પાસેથી મુસ્લિમોએ મિલકતો ખરીદવા 1329 કરી હતી અરજી
અમદાવાદના અશાંતધારા વિસ્તારમાંથી મુસ્લિમોએ હિંદુઓની 817 મિલકતો ખરીદી

શહેરના 31 વિસ્તારની 1171 જગ્યાને અશાંતધારા હેઠળ મૂકેલી હોવાથી કલેક્ટરની મંજૂરી જરૂરી