સુરતમાં નાઈટ ડ્યૂટી પર જતા યુવકના માથા પર લક્ઝરીનું ટાયર ફરી વળ્યું, ઘટનાસ્થળે જ મૃત્યુ

સુરતના પુણાગામમાં નોકરીએ જતો 22 વર્ષીય યુવક લક્ઝરી બસ નીચે આવી જતા ઘટના સ્થળે મોતને ભેટ્યો; વાહન ચાલક ફરાર, પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો.
સુરતમાં નાઈટ ડ્યૂટી પર જતા યુવકના માથા પર લક્ઝરીનું ટાયર ફરી વળ્યું, ઘટનાસ્થળે જ મૃત્યુ

સુરતમાં અકસ્માતની ઘટના