કઠલાલ ભાજપના નેતાએ ગૃહમંત્રીને રજૂઆત કરી દારૂબંધીની પોલ ખોલી

સોશિયલ મીડિયામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોસ્ટ કરીને કહ્યું ‘પોલીસ હપ્તા લે છે, યુવાધનને બચાવો’
કઠલાલ ભાજપના નેતાએ ગૃહમંત્રીને રજૂઆત કરી દારૂબંધીની પોલ ખોલી

કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોઈ નિષ્ફળતા મુદ્દે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરી