લો બોલો.. ગુજરાતની 6,332 સ્કૂલોમાં મેદાન જ નથી, તો કેવી રીતે રમશે ગુજરાત?

બનાસકાંઠા જિલ્લા NSUI પ્રમુખ હાર્દિક પઢિયારે મુખ્યમંત્રીને પત્ર લખી વાસ્તવિક્તા જણાવી
લો બોલો.. ગુજરાતની 6,332 સ્કૂલોમાં મેદાન જ નથી, તો કેવી રીતે રમશે ગુજરાત?

રાજ્યની 255 શાળાઓ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ચાલતી હોવાથી મેદાન માત્ર કાગળ ઉપર