કરજણ હાઈવે પર ભયાનક અકસ્માત: 2 ના મોત

ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ; 10 મુસાફરો ઈજાગ્રસ્ત, 5 ની હાલત ગંભીર જણાવાઈ
કરજણ હાઈવે પર ભયાનક અકસ્માત: 2 ના મોત

વહેલી સવારની તેજ રફ્તાર બની જીવલેણ