હોળી પર્વ: ઉધના સ્ટેશન 'મિની બિહાર'માં ફેરવાયું

સુરતથી વતન જવા શ્રમિકોનો ભારે ધસારો, રેલવેએ સ્પેશિયલ ટ્રેનો અને વધારાના કોચની કરી વ્યવસ્થા
હોળી પર્વ: ઉધના સ્ટેશન 'મિની બિહાર'માં ફેરવાયું

સુરત રેલવે સ્ટેશન હોળી ભીડ