Gujarat: કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદ અને કરાની આગાહી
કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે પડકારરૂપ બની શકે છે, તેથી હવામાન વિભાગે જાહેર કરેલી ચેતવણીઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી

ગુજરાતમાં આવીશકે કમોસમી વરસાદ

ગુજરાતમાં આવીશકે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 0.9 કિ.મી. ઉપર સ્થિત છે. આના પરિણામે ગુજરાતમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની શક્યતા છે.
કરા અને ઝડપી પવનની ચેતવણી
હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની ચેતવણી આપી છે. ખાસ કરીને 5-6 મેના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા સાથે માવઠું પડવાની શક્યતા છે. આ ઉપરાંત, ઝડપી પવન અને વીજળીના કડાકા-ભડાકાને કારણે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
નાગરિકો માટે સૂચન
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.