Gujarat : આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહી: ખેડૂતો માટે એલર્ટ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 3થી 6 મે દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, કરા અને તોફાની પવન સાથે માવઠું થવાની શક્યતા
Gujarat : આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહી: ખેડૂતો માટે એલર્ટ

ગરમીને વચ્ચે માવઠાની આગાહી