ગુજરાતમાં વન્ય અને જળચર પ્રજાતિઓની 5.65 લાખથી વધુ વસતી 

કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર થતાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે મહત્વનો ભાગ ભજવશે
ગુજરાતમાં વન્ય અને જળચર પ્રજાતિઓની 5.65 લાખથી વધુ વસતી 

સિંહ, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, ડોલ્ફિન વન્ય પ્રાણીઓને મળ્યું ભયમુક્ત વાતાવરણ