ગુજરાતમાં ફરી વરસાદનો ધમાકેદાર રાઉન્ડ, કચ્છમાં 7 ઈંચ બાદ ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ! હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કયા વિસ્તારોને લઈને આગાહી કરી છે?
કચ્છના માંડવીમાં 7 ઈંચ વરસાદ બાદ રસ્તાઓ પર વહેતું પાણી

કચ્છના માંડવીમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતું થયું