સાયબર છેતરપિંડીના કેસમાં ગુજરાત દેશમાં મોખરેઃ સૌથી ઉંચો 1.71 સાયબર ક્રાઈમ રેટ 

વસતીના પ્રમાણમાં સમગ્ર દેશમાં સૌથી વધુ સાયબર ફ્રોડના કેસો ગુજરાતમાં નોંધાયા
સાયબર છેતરપિંડીના કેસમાં ગુજરાત દેશમાં મોખરેઃ સૌથી ઉંચો 1.71 સાયબર ક્રાઈમ રેટ 

કેન્દ્ર સરકારે ચાર વર્ષથી એકપણ રૂપિયો ફાળવ્યો નથીઃ ગ્રાન્ટની રકમમાં પણ વિસંગતતા