ગુજરાતમાં નકલી દૂધનો કાળો કારોબાર, 6 મહિનાના આંકડા ચોંકાવનારા

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો
ગુજરાતમાં નકલી અને ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું

ગુજરાતમાં નકલી અને ભેળસેળયુક્ત દૂધ સામેની કાર્યવાહી )AI જનરેટેડ)