ઘરથી 100 કિમી દૂર બદલી, પગારની અનિયમિતતા! ગુજરાતના ડાયલ 112 પાયલોટોની વ્યથા

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!
ગુજરાત ડાયલ 112 પાયલોટોના પગાર અને સરકારીકરણની માગ

ડાયલ 112 પાયલોટોના પગાર અને સરકારીકરણની માગ