J&K માં ફસાયેલા ગુજરાતઓની વહારે આવી સરકાર

ઘટનામાં ગુજરાતના યાત્રિકોની ટ્રાવેલ્સ બસ લેન્ડસ્લાઇડિંગથી દૂર સુરક્ષિત ઝોનમાં છે, અને તમામ મુસાફરોને કોઈ જોખમ નથી.
J&K માં ફસાયેલા ગુજરાતઓની વહારે આવી સરકાર

સરકાર સતત મુસાફોના સંપર્કમાં