ગાંધીનગર સચિવાલયમાં ગેસની અછત: ચૂલા પર બની રસોઈ

વિધાનસભા સુરક્ષા કર્મીઓ માટે લાકડાં પર બનતું ભોજન; સરકારના પૂરતા પુરવઠાના દાવા પોકળ?
ગાંધીનગર સચિવાલયમાં ગેસની અછત: ચૂલા પર બની રસોઈ

વહીવટી તંત્રના નાક નીચે ગેસની કટોકટી