બનાસકાંઠા તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રુ.84,440નો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરાયો
બનાસકાંઠા તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં

શંકાસ્પદ ઓઇલનો જથ્થો