Mahisagar જિલ્લામાં દીકરીનો અંગ્રેજીમાં જાતિનો દાખલો નહી મળતાં પિતાનો આપઘાત 

કડાણા તાલુકાના રણકપુર ગામના ઉદાભાઈ ડામોરે સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યુ
Mahisagar જિલ્લામાં દીકરીનો અંગ્રેજીમાં જાતિનો દાખલો નહી મળતાં પિતાનો આપઘાત 

મામલતદારના માનસિક ત્રાસથી પગલું ભર્યુ હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ