કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો બેહાલ

ભચાઉ અને રાપરમાં માવઠાનો માર; જીરુંનો પાક બરબાદ થતા જગતનો તાત ચિંતામાં ડૂબ્યો
કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો બેહાલ

રણપ્રદેશમાં કમોસમી વરસાદનું તાંડવ