શું તમને ખબર છે કે ભારતમાં સૌથી વધુ ક્યાં વિસ્તારમાં થાય છે એરંડાનું ઉત્પાદન?

ગુજરાત એરંડા ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન: દેશના કુલ ઉત્પાદનનો 81.42% ફાળો
શું તમને ખબર છે કે ભારતમાં સૌથી વધુ ક્યાં વિસ્તારમાં થાય છે એરંડાનું ઉત્પાદન?

વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા સાથે ગુજરાતનું એરંડા તેલ વૈશ્વિક બજારમાં મોખરે