ડીસા બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી દિપક સિંધીનું ભાજપ અને કોંગ્રેસ સાથે રાજકીય કનેક્શન!

વર્ષ 2017માં દિપક સિંધીની ડીસા શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી તરીકે કરાઈ હતી નિમણૂક
ડીસા બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી દિપક સિંધીનું ભાજપ અને કોંગ્રેસ સાથે રાજકીય કનેક્શન!

કોંગ્રેસ દ્વારા યોજાયેલાં ધરણાંના કાર્યક્રમમાં પણ દિપક સિંધીની ઉપસ્થિતિની તસવીર વાયરલ