ગીરનાર અંબાજી મંદિરમાં માસ-મદિરા પાર્ટીથી વિવાદ

મંદિરના ગર્ભગૃહમાં પાર્ટીનો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
ગીરનાર અંબાજી મંદિરમાં માસ-મદિરા પાર્ટીથી વિવાદ

ગીરનાર પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરની ફાઈલ તસવીર