વડોદરામાં કારે બાઈકને ઉડાવ્યું:સીસીટીવી આવ્યા સામે

છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને હવામાં ૨૦ ફૂટ ફંગોળ્યો, પોલીસે હાથ ધરી શોધખોળ
વડોદરામાં કારે બાઈકને ઉડાવ્યું:સીસીટીવી આવ્યા સામે

વડોદરા અકસ્માત