અમદાવાદમાં 6 વર્ષ અગાઉ બનેલો બ્રિજ બન્યો જોખમી

રણજીત બિલ્ડકોન નિર્મિત ઈન્કમટેક્સ બ્રિજ ઉપર જોઈન્ટ્સ એક્સપાન્શન તૂટતાં ગુણવત્તા સામે સવાલ
અમદાવાદમાં 6 વર્ષ અગાઉ બનેલો બ્રિજ બન્યો જોખમી

ઈન્કમટેક્સ બ્રિજમાં ખુલી ગયેલા બોલ્ટ અને હાથ ધરાયેલી કામગીરીની તસવીર