બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી, 99 ઉમેદવાર મેદાને

રાજ્યના ૭૬,૫૭૯ વકીલ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ; ૯૯ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી, 99 ઉમેદવાર મેદાને

76,579 હજારથી વધુ વકીલો કરશે મતદાન