અમરેલી લેટરકાંડ મામલે પ્રશ્ન પૂછનાર અને જવાબ આપનાર બંને વિધાનસભામાં ગેરહાજર

કોંગ્રેસના ધારાસભ્યોએ લેટરકાંડ મામલે રાજ્ય સરકારને ઘેરવા કર્યા હતા 10 જેટલાં પ્રશ્નો
અમરેલી લેટરકાંડ મામલે પ્રશ્ન પૂછનાર અને જવાબ આપનાર બંને વિધાનસભામાં ગેરહાજર

અમરેલી લેટરકાંડ મામલે બંને પક્ષના ગેરહાજર