115 વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે સાહિત્ય પૂરૂ પાડતું સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ

કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમાચન કરાયું
115 વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે સાહિત્ય પૂરૂ પાડતું સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ

ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું: અમિત શાહ