AMCનો અણઘડ વહિવટઃ રૂપિયા 9.31 કરોડના ખર્ચે વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે

અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ અઢી વર્ષ બાદ બ્રિજ તોડવાનો સીધો નિર્ણય
AMCનો અણઘડ વહિવટઃ રૂપિયા 9.31 કરોડના ખર્ચે વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે

હાટકેશ્વર બ્રિજ નિર્માણ કરવા પ્રજાના ટેક્સના રૂપિયા 52 કરોડ પાણીમાં ગયાઃ નવો ક્યારે બનશે?