AMC ની ઘોર બેદરકારી, જળકુંભીમાં ફસાઈ જગન્નાથજીની જળયાત્રા, મેયર સહિતને જવાનોનો સહારો લેવો પડ્યો...

AMC એ દાવો કર્યો હતો કે જળયાત્રા પહેલા 58 ટન જળકુંભી દૂર કરીને નદીને સંપૂર્ણપણે સ્વચ્છ કરી દેવામાં આવશે...
AMC ની ઘોર બેદરકારી, જળકુંભીમાં ફસાઈ જગન્નાથજીની જળયાત્રા, મેયર સહિતને જવાનોનો સહારો લેવો પડ્યો...

મેયર સહિતના મહાનુભાવોને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો!