ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 29 ડેમ હાઈ એલર્ટ પર, 19 ડેમ 100 ટકા છલકાયા

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી 29 ડેમ હાઈ એલર્ટ પર છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 19 ડેમ છલકાયા છે અને 3700થી વધુ લોકોને સ્થળાંતર કરવાં પડ્યું છે.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 29 ડેમ હાઈ એલર્ટ પર, 19 ડેમ 100 ટકા છલકાયા

ડેમ ઓવરફ્લો થયા