ગુજરાત પોલીસમાં 10 અધિકારીઓની બદલી બાદ હવે કોના નંબરની ચર્ચા?

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.
ગુજરાત પોલીસમાં 4 નવા IPSને પોસ્ટિંગ અને 6 અધિકારીઓની બદલી

ગુજરાત પોલીસમાં ચાર નવા IPS અધિકારીઓને પોસ્ટિંગ અને છ અધિકારીઓની બદલી કરવામાં આવી (AI જનરેટેડ)