ગુજરાતમાં બહુચર્ચિત કોમેડિયન સમય રૈનાના તમામ શો રદ

ફરિયાદ થવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં ટિકિટોનું વેચાણ થયુ હતુ
ગુજરાતમાં બહુચર્ચિત કોમેડિયન સમય રૈનાના તમામ શો રદ

કોમેડી શોમાં અશ્લીલતા મામલે સમય રૈના સામે નોંધાઈ છે ફરિયાદ