અમદાવાદ નજીક મંડળી ગરબામાં તલવારો નીકળી! પાસ વિના એન્ટ્રીના વિવાદમાં શું થયું?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.
સાંતેજ મંડળી ગરબા મહોત્સવમાં તલવારો સાથે અથડામણ

સાંતેજ મંડળી ગરબા બહાર તલવારો સાથે અથડામણ